15th August Read Count : 135

Category : Articles

Sub Category : Spirituality
"ફૂલ થવાની નથી કોઈ ઇચ્છા,
લોકોને હદય મા થોડી વાર વસી જાઉ તોય ઘણું છે,
ઈચ્છા તો છે દેશ ના લોકો ને આઝાદી નું મહત્વ સમજાવવાની
લોકો ઝરા સાથ આપે તો ય ઘણું છે."

 15th august 1947 આ નામ સાંભળતા જ દિલ ને સૂકૂન મળે એવા દિવસ ને કોઈ કાંઈ રીતે ભૂલી શકે. સરહદ પર સતત લડી રહેલા સૈનિકો ને મારા કોટી કોટી વંદન. સૈનિકો ની કુરબાની જોઈ ને મને એક ગેહરાઈ ભરી વાત કહેવાનું મન થાય છે.
દોસ્તો,

"તારો કે બિના વિધુત સંચાર નહીં હોતા,
રેખાઓ કે બિના ચિત્ર કભી તૈયાર નહીં હોતા,
મેરે દેશ કે પ્યારે વાસીઓ,
દેશ કી લાગણી કે બિના,
જીંદગી કા જીના,
મુમકીન હિ નહીં નામુમકીન હોગા.

આઝાદી ના દિવસ નિમિત્તે દેશેે કેેેેટલી સિદ્ધિ હાંસિલ કરી અને કેટલી કરવાની  બાકી રહી? પ્જા અને શાસન બંને એ વાત વિચારવા ની જરુર છે. આઝાદી મળ્યા પછી ના દિવસે એક વાત કહેવાનું મન થાય છે.

"હમ લાયે હે તુફાન સે કશતી નિકાલ કે;
ઈશ દેશ કો રખના દેશ વસીઓ સંભાલ કે.


જમાને ભરમે મિલતે હે આશિક કઈ,
મગર વતન સે ખુબસુરત કોઈ સનમ નહીં હોતા.


નોટો મેં ભી સીમટકર, ઓર
સોને મે ભી લીપટકર મેરે હે કઈ,
મગર................................
તિરંગે સે ખુબસુરત કોઈ કફન નહીં હોતા.

Comments

  • great

    Jul 10, 2020

Log Out?

Are you sure you want to log out?