
ખબર નહીં શું શોધવા ન%E
Read Count : 81
Category : Poems
Sub Category : N/A
ખબર નહીં શું શોધવા નીકળ્યોહું શોધવા નીકળ્યો હતો. પરંતુ એ ખબર નહીં શું શોધવા નીકળ્યો અને બસ આમ જ શોધવામાં ને શોધવામાં મળી ગયો મને મારો જ સ્વભાવ અને મને ખબર પણ ન પડી કે આ મારો સ્વભાવ છે. ને બસ આમ જ ખબર પડી ના પડી આમ જ વિચારવામાં જ દિવસ પસાર થઈ ગયો ને મારુ વાક્ય પણ ત્યાંનું ત્યાંજ રહી ગયું કે------હું શોધવા નીકળ્યો પણ ખબર નહીં શું શોધવા નીકળ્યો.------yash joshi
Comments
- No Comments