
જીવન જળ સમાન.
Read Count : 164
Category : Poems
Sub Category : N/A
જીવન જળ સમાન----------------------------લાગણી તો બહુ જ વ્યક્ત કરી હતી પણ મને શું ખબર કે આ જીવન જળ સમાન છે કે ખબર જ નહી આ જીવનરૂપી જળ કઈ નદી મા વહી રહ્યુ છે કયારે ધોધ સમાન પડશે કે કયારે દરીયા ના મોઝા માફક કઈ રેતી ને સ્પશૅ કરવા કિનારે આવશે ને સૂયૅ ની હાજરી મા સુકાઈ જશે કે ચંદ્ર ની શીતળતા નો અનુભવ કરશે. અને વ્યક્ત થયેલી લાગણી પથ્થર સમાન બનશે. અને પછી રૂ જેવી નહી બની શકે.-----------જીવન જળ સમાન ને લાગણી પથ્થર સમાન.-------Yash joshi
Comments
- No Comments